STORYMIRROR
*ઘંટારવ...
*ઘંટારવ* હાસ્ય...
*ઘંટારવ*...
“
*ઘંટારવ* હાસ્ય વ્યંગ. ૬-૭-૨૦૨૧
આ દુનિયામાં એવાં ઘણાં લોકો છે,
જેને પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુઓ ગમે છે.
પોતાની પત્ની હોવા છતાંય પર સ્ત્રીને જુએ એટલે દિમાગમાં ઘંટારવ વાગે,
કાશ આ રૂપસુંદરી મારી પત્ની હોત તો એને હાથમાં રાખતો.
મોબાઈલ ગમે એટલો મોંઘો ખિસ્સામાં પડયો હોય,
પણ બીજાનો મોબાઈલ જુએ એટલે દિલમાં ઘંટારવ થાય કાશ આવો મોબાઈલ મારે હોય તો..
*કોપી આરક્ષિત* ©
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️
”
320
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App