STORYMIRROR

*એવું*...

*એવું* ૯-૭-૨૦૨૧ એવું નથી કે હવે હું પથ્થર દિલ થઈ ગઈ છું, પણ હવે મન મૂકીને લાગણીઓ વરસાવતાં ડરી ગઈ છું.. કે ફરી કોઈ લાગણીમાં વહાવીને, નવો કોઈ ઘા નાં આપી જાય... ભાવના. ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 250


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments