STORYMIRROR

*એવી*...

*એવી* ૩૦-૬-૨૦૨૨ એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ બાબતમાં મતભેદ થાય તો બોલાચાલી બંધ નાં કરવી જોઈએ કારણકે જો બોલાચાલી બંધ થઈ જાય તો મનભેદ થઈ જાય છે અને પછી એ થકી સંબંધોમાં અંતર વધતું જાય છે માટેજ કોઈ પણ વાતને સહજ રીતે લઈને એ વાતનો અંત લાવીને હસતાં હસતાં સંબંધ જોડી રાખીએ તો જ સંબંધ મજબૂત બને છે... *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 25


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments