STORYMIRROR

*એવાં ગુરુ*...

*એવાં ગુરુ* ભક્તિ..૧-૭-૨૦૨૧ એક એવાં ગુરુ, જેનાં આશિષ થકી સંકટ ટળ્યું, અજબ જોયાં એ ગુરુ નાં તેજ, ગજબની છે દુવાઓની તાકાત; અનોખી આ અજબની છે ગુરુ ની શક્તિ. ભાવના એ ગુરુ મનનાં બંધ દ્ધાર ખોલીને, આત્મજ્ઞાની બનાવે છે. એવાં સમર્થ ગુરુ નાં ચરણોમાં કોટી કોટી પ્રણામ... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 179


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments