STORYMIRROR

*એકઠાં*...

*એકઠાં* ૨૬-૧-૨૦૨૨ બુધવાર આમ કરે દંભનો દેખાવ અહીં, બતાવે એકઠાં થઈ રહીએ છે, ખરાં ખોટાં પ્રસંગે એકઠાં થવું એ સંપ નો દેખાવ છે સંપ તો ત્યાં છે જ્યાં મન એક છે ને એક માળાના મણકા બની રેહવાય છે બાકી એક થવું અઘરું છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ..* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 30


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments