STORYMIRROR

એકતા એવી પણ...

એકતા એવી પણ ન હોવી જોઈએ જ્યાં દ્રૌપદી રડે, કકળે અને હાથ જોડે. સો કૌરવ અને ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણની હાજરીમાં એક અબળાના વસ્ત્રો ને આબરું લુંટાય. પાંચ પાંડવોના શરમથી મસ્તક નમી જાય. એ એકતાએ તો મહાભારત સર્જી દીધું.     એકતા શું છે એ તો મારો  વહાલો કૃષ્ણ સમજાવી ગયો. નવસો નવ્વાણું તારને જોડી એક અખંડ વસ્ત્ર ઓઢાડી ગયો એની પરમ સખીને..એ લાજ બચાવનારો હજી હયાત છે..સૌના મનના વિશ્વાસમાં... ક્યાંક એનો ડર રાખજો

By shital malani
 293


More gujarati quote from shital malani
15 Likes   0 Comments
12 Likes   0 Comments
17 Likes   0 Comments
17 Likes   0 Comments
12 Likes   0 Comments