STORYMIRROR
*એક વિચાર*...
*એક વિચાર*...
*એક વિચાર*...
“
*એક વિચાર* ૧૪-૩-૨૦૨૨
એક ખોટો વિચાર નકારાત્મક ઉર્જા બને,
એક સારો વિચાર હકારાત્મક ઉર્જા બને,
સંયમ રહે વિચારો પર તો,
વિચારો સૌ દુવાઓ જ બને.
*ભાવના ભટ્ટ અમદાવાદ*
”
36
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App