STORYMIRROR
*એક ટુકડો*...
*એક ટુકડો*...
*એક ટુકડો*...
“
*એક ટુકડો* ૯-૨-૨૦૨૨
આવાં નિતનવા ડે નું કોઈ મહત્વ નથી
છતાંય ઉજવવામાં આવે છે,
આવાં ડે પાછળ ધૂમ ખર્ચ થાય છે
ને અંતે બધાંજ ડે ઉજવ્યા પછી પણ
છૂટાછેડામાં વધારો નોંધાય છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
22
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App