STORYMIRROR
*એક...
*એક તારું નામ*...
*એક તારું...
“
*એક તારું નામ* ભક્તિ ભાવ.. ૩૦-૫-૨૦૨૧
એક તારું નામ ચેહર મા, થઈ છું ઘેલી રે,
એક તારાં નામ ઉપર ભકતો થયાં છે ઘેલાં રે.
ભાવના દર્શન પ્યાસી, નિકળી દર્શન કાજ રે,
સેવકો તારાં દર્શન કરવા, આવે રોજ મંદિર રે.
તારાં ભરોસે ચેહર મા, જીવન નૈયા ઝુકાવી રે,
તારાં ભરોસે ભકતો ભવસાગર તરી જાય રે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
241
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App