STORYMIRROR
*એક સવાલ*...
*એક સવાલ*...
*એક સવાલ*...
“
*એક સવાલ* ૨૬-૮-૨૦૨૧
આ શ્રાવણ માસ દરમિયાન મનનો ઉપવાસ જરૂરી છે કે,
અન્ન જળ નો ત્યાગ કરી શરીરનો?
કારણકે અમુક લોકો
ઉપવાસ કરે અને નિંદારસ કરીને બીજાનાં સંબંધો તોડાવી આનંદ માણે છે..
આવાં ઉપવાસથી પછી મહાદેવ ક્યાંથી રાજી થાય...
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ..
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
230
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App