STORYMIRROR
*એક...
*એક નવો ટ્રેન્ડ*...
*એક નવો...
“
*એક નવો ટ્રેન્ડ* ૨૧-૧-૨૦૨૨
આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલે છે... અમુક લોકો પોતાની જાતને સેલિબ્રિટી સમજીને સેલિબ્રિટી ની નકલ કરીને એમની જેમ જ જિંદગી જીવે છે.. પણ એમને ખબર નથી કે લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં તો માંદો જરૂર પડે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
30
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App