“
એક જીવ અને બે શ્વાસ ,
એટલે દોસ્તી
ખોટા કામમાં ભાગીદારી ,
એટલે દોસ્તી
આપના દરેક કાંદ નો ગ્રંથ ,
એટલે દોસ્તી
ગાળો થી થતું સ્વાગત ,
એટલે દોસ્તી
ચા અને સિગારેટ ની આદત ,
એટલે દોસ્તી
બધા દુઃખો નો ઈલાજ ,
એટલે દોસ્તી
મસ્તી મજાક નો ખજાનો ,
એટલે દોસ્તી
સાથે ફરતી ન્યૂઝ ચેનલ ,
એટલે દોસ્તી
દરેક પોગ્રમ નું બહાનું ,
એટલે દોસ્તી
છોકરી જોઈને ભાભી બનાવનાર,એટલે દોસ્તી
છેલ્લે નીરસ જિંદગીમાં રસ ભરનાર,દોસ્તી
”