Sejal Chasiya
Literary Captain
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

7
Posts
0
Followers
1
Following

I'm Sejal and I love to read StoryMirror contents.

Share with friends

એક જીવ અને બે શ્વાસ , એટલે દોસ્તી ખોટા કામમાં ભાગીદારી , એટલે દોસ્તી આપના દરેક કાંદ નો ગ્રંથ , એટલે દોસ્તી ગાળો થી થતું સ્વાગત , એટલે દોસ્તી ચા અને સિગારેટ ની આદત , એટલે દોસ્તી બધા દુઃખો નો ઈલાજ , એટલે દોસ્તી મસ્તી મજાક નો ખજાનો , એટલે દોસ્તી સાથે ફરતી ન્યૂઝ ચેનલ , એટલે દોસ્તી દરેક પોગ્રમ નું બહાનું , એટલે દોસ્તી છોકરી જોઈને ભાભી બનાવનાર,એટલે દોસ્તી છેલ્લે નીરસ જિંદગીમાં રસ ભરનાર,દોસ્તી


Feed

Library

Write

Notification
Profile