STORYMIRROR

એ મસ્ત...

એ મસ્ત સુમસામ રસ્તામાં તારા હાથ માં હાથ પરોવીને તારી નજરથી દુનિયા ને જોતા જોતા આમ અચાનક જ તને ગાલ પર એક ચુંબન આપી દઉ ..કારણકે આજે દિવસ પણ ગજબ નો છે...ખાસ કિસ માટે..... -તૃષ્ટિ પટેલ

By Trushti Patel
 127


More gujarati quote from Trushti Patel
2 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   1 Comments

Similar gujarati quote from Romance