પૈસો માણસને ઘમંડી નથી બનવતો....લાલસી મનુષ્ય પૈસાની પાછળ પાગલ થઈ ને એનુ માન મર્યાદા ના જળવાતા અહંકાર નો શિકાર થઇ જાય છે........ તૃષ્ટિ પટેલ
પ્રભાવ પાડવા માટે અંગ્રેજી ભલે બોલાય, પણ અંતરનાદ તો એના શબ્દોમાંજ સંભળાય, જે હમેશાં ગર્વથી ને લાગણીથી બોલાય, એનુ નામ માતૃભાષા..........તૃષ્ટિ પટેલ
મારી તારી સાથે ની મુલાકાત પણ કંઈક એવી જ છે કે કાનો માં ગુંજી રહેલા સુગમ સંગીત નો અહેસાસ.... -તૃષ્ટિ પટેલ
જિંદગીમા એસી વગરની ઠંડક એટલે કુટુંબ, ને જ્યા મન હલકુ કરવા મોબાઇલની જરુર ના પડે ઍ કુટુંબ....... -તૃષ્ટિ પટેલ
એક જ પરિસ્થિતિમાં દબાણ અને ચિંતા માથી બહાર આવીને...માઉન્ટ એવરેસ્ટ જેટલી મુશ્કેલીઓમાંથી ટોચ પર આવીને નસીબને પાછળ ધકલીને સફળતા પ્રાપ્ત કરે...ઍ જિંદગીને જીતી લીધા બરાબર છે... - તૃષ્ટિ પટેલ
મને યાદ તારી આવે છે ....ઍ જોડે ફરવાનું, બધા ઉડવાની, હેરાન કરવાના બધા ને, પણ બહુ હવે રોકાઈ ગયું છે , મારા દોસ્ત કારણકે તારા જેવા નખરા વાળુ હવે કોઇ નથી.... -તૃષ્ટિ પટેલ
આ દુનિયા ના દરેક ખુણા ને અનુભવિને જોવા છે.....પણ અ દુનિયા ની સફર માં તારો સાથ હશે કે નહી ઍ નથી ખબર...... -તૃષ્ટિ પટેલ