STORYMIRROR

*દૂર થઈ...

*દૂર થઈ ગયા* ટુંકું.. ૨૬-૬-૨૦૨૧ આ મહામારીમાં લાગણીનાં સંબંધો દૂર થઈ ગયાં, પોતાના હતાં એ પારકાં થઈ ગયાં; ઓ કોરોનાએ તો ભલભલા સંબધોને દૂર કરી દીધાં... સોસયલ ડીસ્ટનનાં લીધે લોકો દૂર થઈ ગયા.. હવેતો માણસો ને માણસથી જ ડર લાગવા લાગ્યો છે... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 260


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments