STORYMIRROR

દરજ્જો નાનો...

દરજ્જો નાનો હોઈ આટલું જ સારું મોટા બનાવી ને લોકો ને મોત આપતા મે જોયા છે.... જે ગાય ને માતા નો દરજ્જો આપ્યો, એ જ ગાય ને રસ્તે રખડતી જોઈ છે.. જે સ્ત્રીઓ ને દેવી નો દરજ્જો આપ્યો , એ સ્ત્રી નું માન ભરી બજાર માં હણાતું જોયું છે મે...

By Deepu Bela
 50


More gujarati quote from Deepu Bela
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Abstract