STORYMIRROR
*ધરતીનુ...
*ધરતીનું સ્વર્ગ*...
*ધરતીનું...
“
*ધરતીનું સ્વર્ગ* ૮-૪-૨૦૨૨
મા નાં ખોળામાં ધરતીનું સ્વર્ગ છે,
બાપ ના ખભા આકાશને આંબવાની સીડી છે.
માસુમ બાળકનાં નિર્દોષ ખિલખિલાટ હાસ્યમાં સ્વર્ગ છે,
દુનિયા ખૂંદી વળ્યા પછી ઘરમાં શાંતિ મળે એ ધરતીનું સ્વર્ગ છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️
”
41
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App