STORYMIRROR

ધરતીને આપો...

ધરતીને આપો ભરપૂર પ્રેમ, એ તો મા સમાન છે, એના જ અન્ન-જળ આપણા જીવનનો પરાગ છે. 'મુરલી' પ્રકૃતિનું જતન કરો, આપો હમેશા માન, ધરતીનો સાદ સાંભળવો માનવનો મહા રાગ છે. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 1


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments