STORYMIRROR

*ડોક્ટર*...

*ડોક્ટર* ટચુકડું.. ૨-૭-૨૦૨૧ ડોકટરો નો ડોકટર સર્જક શ્રી હરિ, સહુનાં શ્વાસોશ્વાસનું રાખે માપ, ભાવના મોંઘી હોસ્પિટલ, દવાઓ, રહી જાય અહીં, ડોક્ટર હાથ ઘસતાં રહી જાય, તેડું આવે મોટા ડોક્ટરનું કોઈ કારી નાં ચાલે, પળભરમાં ખેલ સમાપ્ત... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 208


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments