STORYMIRROR
ડગમગતા...
ડગમગતા પગને જમીન...
ડગમગતા પગને...
“
ડગમગતા પગને જમીન પર સ્થિર કરનાર ને આસમાન તરફ નજર કરાવનાર, જ્ઞાન સાગરમાં ડૂબકી મરાવી વિદ્યાનાં મોતીનો ખજાનો લૂટાવનાર, તેમજ હૈયાની કોરી પાટી પર જીવનની બારાખડીનાં અક્ષર માંડનાર માતા, ગુરુ તેમજ શિક્ષકોને વંદન🙏🏼💐
નારદી પારેખ🌹
”
16
More gujarati quote from Nardi Parekh
Download StoryMirror App