STORYMIRROR

ચાંદ તું...

ચાંદ તું શાને નઠારો થાય છે ? સમુંદર ના મોજા ની તડપ સમજાય છે ? ભલે તારી સાથ હોય આ ચાંદની ! ચકોર ની ચાહત થી તું અણજાણ છે ? પૂનમ નો તું ભલે હોય પૂરણ ચંદ્રમા... અમાસ ની રાત તું ક્યાં જઈ છુપાય છે ?

By Nalini Shah
 215


More gujarati quote from Nalini Shah
0 Likes   0 Comments
2 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Abstract