STORYMIRROR
ચાલ...
ચાલ આપું તને આજે...
ચાલ આપું...
“
ચાલ આપું તને આજે અદભુત નજરાણું,
શબ્દો સજાવી પીરસું લાગણીઓનું ભાણું.
સગપણ તો મજબૂત હતા,
પણ માણસો કમજોર મળ્યા,
નીર તો હતા સહું નદીઓના,
પણ દરિયા બધે ખારા જડયા!
”
222
More gujarati quote from Nirmita Vaishnav
Download StoryMirror App