STORYMIRROR

ભીતરે સાવ...

ભીતરે સાવ કોરું પટ એવુંય નથી! જાત સાથે મુલાકાત કઈ પહેલી વાર નથી. દ્વાર ખુલ્યા છે આજ દિલના એવુંય નથી, પાનાં વાચ્યા છે પ્રેમના એ પહેલી વાર નથી. જય શ્રી કૃષ્ણ

By Dimpal Gor
 180


More gujarati quote from Dimpal Gor
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments