STORYMIRROR

*ભાવના*...

*ભાવના* ૧૬-૬-૨૦૨૧ ભાવના હું રાખીશ, ભાવના જો સમજો તો, લાગણી હું રોપીશ, લાગણી જો લણો તો. વ્યવહાર નિભાવીશ, જો વ્યવહારુ બનો તો, સંબંધ હું નિભાવીશ, સંબંધોની ગરિમા સમજો તો... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 366


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments