STORYMIRROR
*ભાવના*...
*ભાવના*...
*ભાવના*...
“
*ભાવના* ૧૬-૬-૨૦૨૧
ભાવના હું રાખીશ, ભાવના જો સમજો તો,
લાગણી હું રોપીશ, લાગણી જો લણો તો.
વ્યવહાર નિભાવીશ, જો વ્યવહારુ બનો તો,
સંબંધ હું નિભાવીશ, સંબંધોની ગરિમા સમજો તો...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
366
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App