STORYMIRROR
બદલી નાખી છે...
બદલી નાખી છે...
બદલી નાખી...
“
બદલી નાખી છે જિંદગી આપણી ટેકનોલોજીએ,
સુખ,સમૃદ્ધિ અને વૈભવ આણી ટેકનોલોજીએ,
પરતું જે જીવન જીવવાની જડીબુટ્ટી મળી છે,
શું જન્મ-જાત -ઈન બિલ્ટ પ્રકૃતિની જાણી ટેકનોલોજીને??? - અમૃતલાલ સ્પંદન –11/5/20
”
60
More gujarati quote from Amrutlalspandan
Similar gujarati quote from Abstract
Download StoryMirror App