“
બારી પાસે ઊભી રહી,
બહાર જોયું,
રસ્તાઓ ખાલી
વાહનો ની અવાર જવર બંધ,
પશુઓ અને પક્ષીઓ
આનંદ કિલ્લોલ કરતા દેખાયાં,
મારી સામે જોયું
ને હાસ્ય કર્યું,
જાણે મને કહેતાં હોય,
બહુ હરિફરી લીધું,
હવે
તું પિજર માં,
અને
હું
બહાર
મુક્ત રીતે
જીવીશ
તે તારા મન નું ધાર્ય
”