STORYMIRROR

*બાનમાં...

*બાનમાં રાખી છે* ટુંકમાં. ૮-૯-૨૦૨૧ આ મહામારીએ બધાંની જિંદગી બાનમાં રાખી છે, ઓનલાઈન ભણતર થકી મોબાઈલમાં ગેમ રમતા બાળપણ ને બાનમાં રાખ્યું છે. ભાવનાને માણસાઈ ભૂલીને રૂપિયાએ માણસને બાનમાં રાખ્યો છે, દવા, ઇન્જેક્શન, ઓકિસજન નાં ડુપ્લીકેટ થકી ઓરીજીનલ દવાઓને બાનમાં રાખી છે... *કોપી આરક્ષિત*‌ *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 201


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments