STORYMIRROR
*બાઇટ્સ*...
*બાઇટ્સ*...
*બાઇટ્સ*...
“
*બાઇટ્સ* ૩-૬-૨૦૨૧
*૧* ) આમ થોડું સમજ્યા કરજો,
આમજ થોડું જતું કરજો;
અને,
આમજ થોડો સંતોષ રાખજો.
તોજ ભાવના
આ જિંદગી હળવીફૂલ લાગશે...
*૨*)
આમજ નિર્દોષ હાસ્યને ગરીબી કદી નડતી નથી.
જાહોજલાલી વચ્ચે હાસ્ય મળતું નથી..
માટેજ ભાવના સાચું સુખ રૂપિયા નાં ઢગલાંમાં હોતું નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
302
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App