STORYMIRROR

અવગણ તું...

અવગણ તું તારા રસ્તે આવતી મુશ્કેલીઓને, જો ધ્યાને લઈશ આ મુશ્કેલીઓ તો ક્યારેય નહીં પહોંચીશ તારી મંજિલે.... માત્ર તું તારું ધ્યાન કેન્દ્રિત કર તારા ઉચ્ચ ધ્યેય પર...! Makwana Rahul.H

By Rahul Makwana
 44


More gujarati quote from Rahul Makwana
2 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational