STORYMIRROR
અસ્ત પછી પણ...
અસ્ત પછી પણ...
અસ્ત પછી પણ...
“
અસ્ત પછી પણ અસ્તિત્વ ટકી રહ્યું છે,
અંધકાર ની અનુભૂતિમાં પણ
પ્રથમ કિરણ ની આશ ધરાવી રહ્યુ છે,
ચક્ર આ જીવનનુ આમ સતત ચાલી રહ્યું છે.
જય શ્રી કૃષ્ણ
”
296
More gujarati quote from Dimpal Gor
Download StoryMirror App