STORYMIRROR
*અરરરરરર*...
*અરરરરરર*...
*અરરરરરર*...
“
*અરરરરરર* કટાક્ષીકા... ૩-૧૨-૨૦૨૧
અરરરરરર..
અમુક જણાં તો જશ લેવાનાં ભૂખ્યા હોય છે,
કોઈને સફળતા મળે તો કહે મેં કહ્યું હતું ને કે આ રસ્તા ઉપર ચાલવાથી સફળતા પ્રાપ્ત થશે;
અને જો વ્યક્તિને અસફળતા મળે તો કહે મેં તો તમને પેહલા સમજાવ્યું હતું કે તમે લીધો છે એ રસ્તો યોગ્ય નથી પણ તમે સમજ્યાં નહીં...
બોલો આવાને શું કહેવું?
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
232
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App