STORYMIRROR
*અરીસો...
*અરીસો જૂઠ નાં...
*અરીસો જૂઠ...
“
*અરીસો જૂઠ નાં બોલે* ૭-૨-૨૦૨૨
લતાજીની ચિરવિદાય થકી સમસ્ત દેશ શોકમાં ગરકાવ છે,
એ એટલું જ સત્ય છે જેમ કે અરીસો જૂઠું ન બોલે;
લતાજી નાં ગીતો એમનું પ્રતિબિંબ હતાં અને એ અજર અમર રેહશે એવાં પ્રત્યાઘાત છે.
ભાવના ગમગીન થઈ ગઈ છે,
લતાજી ની વિદાય થકી સંગીત સૂનું બન્યું છે એ સોનેરી કચકડાનાં દર્પણ નું દર્દ છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
918
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App