STORYMIRROR

અફાટ રણથી...

“ અફાટ રણથી પણ વિશાળ છે તારું દ્રઢ મૌન, ધૂળની ડમરીઓનાં વંટોળથી પણ ભયંકર તારી ચૂપકીદી, ખળભળી રહ્યું છે હૃદયના પેટાળમાં તોફાન, મસ્તિષ્કથી અધરોની સુરંગમાં સખતાઈથી બિડાયેલાં તારાં શબ્દો. ”

By Prakruti Shah 'Preet'
 379


More gujarati quote from Prakruti Shah 'Preet'
1 Likes   0 Comments
31 Likes   0 Comments
23 Likes   0 Comments
30 Likes   0 Comments
29 Likes   0 Comments