STORYMIRROR

*અણગમો*...

*અણગમો* ૨૧-૪-૨૦૨૨ લાગણી નિભાવીતી રહી સદાય, ખબર નહીં અણગમો ક્યાંથી લાવે છે સપના જોયા હતાં એકતાના, ખબર નહીં વેરવિખેર કેમ થાય છે. ફૂલનાં છોડ વાવ્યાં સદાયે, ખબર નહીં છતાંયે કાંટા વાગ્યાં છે. વ્યવહાર નિભાવતી રહી છું સદાય, ખબર નહીં તોય વગોવાય છું... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 35


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments