STORYMIRROR
*અમુકને...
*અમુકને*૧૬-૧૨-૨૦૨...
*અમુકને*૧૬-૧...
“
*અમુકને*૧૬-૧૨-૨૦૨૧ ગુરૂવાર
અમુકને એવી આદત હોય કે સતત બીજાની દરેક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યાં જ કરે,
અને એમાં પોતાના જીવનમાં જોવાનું જ ભૂલી જાય;
અને પછી જે ગોટે ચઢે કે નાં પૂછો વાત..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️
”
554
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App