STORYMIRROR

અજાણતા...

અજાણતા સફરમાં મળી ગયેલી આંખો, તારી અનુભૂતિનો અહેસાસ, હમેશાં અજાણાતી મદદ કરવી, તને જોતા જ અ દુનિયા રોકાઇ જવી, તારી પાસે હોવાથી મળતી ઠંડક, આમ છુપાઈછુપાઈ ને તારું મારી સામે જોવું,.....આ અહેસાસ ને આજે આલેખી દે ને.........-તૃષ્ટિ પટેલ

By Trushti Patel
 43


More gujarati quote from Trushti Patel
2 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   1 Comments

Similar gujarati quote from Romance