STORYMIRROR

*આયુષ્ય*...

*આયુષ્ય* ટુંકાણમાં... ૨૯-૬-૨૦૨૧ આવ્યાં છે એ જવાનાં એ અફર નિયમ છે, આયુષ્ય અને જન્મ એ ઈશ ને આધીન છે; અનેક સંશોધનો કરીને રોબર્ટ બનાવે કે, મંગળ ગ્રહ ઉપર પહોંચ્યા, પણ આયુષ્યની દોર વધારવાનું હજું કોઈ સંશોધન કરી શક્યું નથી... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 201


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments