STORYMIRROR
"આવ્યો...
"આવ્યો છું હું...
"આવ્યો છું...
“
"આવ્યો છું હું હ્રદયમાં આશાઓ ભરીને આજ,
તારી તસ્વીર હાથમાં લઈને હું સાદ કરી રહ્યો છું.
દેખાડી દે તારી સૂરત ઓ મારી વ્હાલી "મુરલી",
તારાઓના શહેરમાં તારૂં મિલન ઈચ્છી રહ્યો છું."
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
3
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App