STORYMIRROR

*આવો તો...

*આવો તો ખરાં* ટૂંકમાં... ૨૧-૭-૨૦૨૧ આવો તો ખરાં અમ ઘરે, મહેમાનગતિ માણો તો ખરા; આવો તો ખરાં એક અવસર આપો તો ખરાં, તમને ખાટલેથી પાટલે ઝુલાવીસુ જુઓ તો ખરાં, અમારી ભાવના સમજો તો ખરાં, આવો તો આંખ માથા ઉપર બેસાડીસુ જુઓ તો ખરાં. એકવાર આવો તો ખરાં... *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖➖〰️➖〰️

By Bhavna Bhatt
 49


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments