STORYMIRROR

આરોગ્યકર્મી⛑...

“ આરોગ્યકર્મી⛑ જે દી સૌ બેઠું હતું લોકડાઉનમાં ઘેર, તે દી અમે આરોગ્યકર્મીએ કોરોના સામે બાથ ભીડી હતી વટ ભેર, જ્યારે સૌ માણતા હતા ઘેર રજા, તે દી અડીખમ ઉભો રહી હું કરતો હતો મારી ફરજ અદા, ✍સૂર મેહોણા👳‍♂ ”

By Suresh Rayka
 96