STORYMIRROR

*આપણી...

*આપણી વિરુદ્ધ* ટૂંકમાં.. ૧૨-૨-૨૦૨૨ આપણી વિરુદ્ધ બધું જ થાય જ્યારે ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે, આપણી સફળતા માટે પરિવર્તન જરૂરી છે.. જ્યારે આપણી વિરુદ્ધ બધું થઈ જાય ત્યારે એક મોટી સફળતા આપણાં પગ ચૂમતી હોય છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 28


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments