STORYMIRROR

*આમજ*...

*આમજ* ૨૯-૪-૨૦૨૨ આમજ બહુ ઘા ખાધાં પછી બધું સમજાઈ ગયું કે થયાં નથી ને કોઈનાં થશે નહીં પોતાના સ્વાર્થ માટે સંબંધ રાખે છે પછી તું કોણ ને હું કોણ લાગણીઓ ઘવાઈ ને અનેક સવાલો ઉઠ્યા ઉપરથી ચોર કોટવાળ ને દંડે છે માણસ માણસાઈ વિહોણો થયો છતાંય ભાવના એમના જેવું ન થવાયું? *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 85


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments