STORYMIRROR
*આમ જુઓ*...
*આમ જુઓ*...
*આમ જુઓ*...
“
*આમ જુઓ* ૨-૧૨-૨૦૨૧
ગુરુવાર...
આમ જુઓ તો ના આવડત કે ના જ્ઞાન હોય છે છતાંય પોતાને મહાન માને છે,
લાગવગ અને રૂપિયા થકી સિક્કો જમાવી દે છે અને પોતાને મોટા નામધારી તરીકે ઓળખવે છે..
*દુનિયાનાં ઉલ્ટા ચશ્મા નાં મોડેલ છે આવાં ભેજાબાજ..*
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️
”
237
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App