STORYMIRROR
આકર્ષણ...
આકર્ષણ...
આકર્ષણ...
“
આકર્ષણ સુંદરતાનું નહિ, વ્યક્તિત્વનું કરજો
સુંદરતા તન પરની નહિ , મન ની કરજો
સન્મુખ અમીરી ને નહિ , ભીતર ની જોજો.
ઝંખીને પામો, દિલના ઝરુખામાં માનજો. ..
”
87
More gujarati quote from MITA PATHAK
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App