જીવનમાં આવતા ઉતાર ચઢાવ માંથી એક બોધ લઈને ગાંઠ બાંધવી તે વર્ષગાંઠ.
પાકું સરનામું ખોટું નિકળ્યું.
મહેનત કરશો તો નસીબનાં દરવાજા ખુલશે.
મહેનત કરશો તો નસીબનાં દરવાજા ખુલશે.
એકવાર પ્રેમમાં, શું ચૂપ થઈ ગઈ,
હું તો સામાન બની ગઇ.
રાત આખે આખી સ્વપ્નમાં ગઈ,
પરોઢે ઓશીકાની કિનાર ભીની થઈ.
શાંતિ બહાર શોધશો તો નહિ મળે,શાંતિની શોધ ભીંતર કરો.
દિલથી બસ સારું કરવાની ભાવના રાખો તો ભાગ્યનો એની જાતે જ ઉદય થશે.
કોઈનાં પણ હ્દયમાં વાસ કરવાનો રસ્તો એટલે તમારી વાણીમાં નમ્રતા.
નાની સરખી પ્રેરણા પણ તમને જીવન જીવવાની રાહ દેખાડે છે.