MITA PATHAK
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

721
Posts
87
Followers
13
Following

I like writing nd drawing

Share with friends

જીવનમાં આવતા ઉતાર ચઢાવ માંથી એક બોધ લઈને ગાંઠ બાંધવી તે વર્ષગાંઠ.

પાકું સરનામું ખોટું નિકળ્યું.

મહેનત કરશો તો નસીબનાં દરવાજા ખુલશે.

મહેનત કરશો તો નસીબનાં દરવાજા ખુલશે.

એકવાર પ્રેમમાં, શું ચૂપ થઈ ગઈ, હું તો સામાન બની ગઇ. રાત આખે આખી સ્વપ્નમાં ગઈ, પરોઢે ઓશીકાની કિનાર ભીની થઈ.

શાંતિ બહાર શોધશો તો નહિ મળે,શાંતિની શોધ ભીંતર કરો.

દિલથી બસ સારું કરવાની ભાવના રાખો તો ભાગ્યનો એની જાતે જ ઉદય થશે.

કોઈનાં પણ હ્દયમાં વાસ કરવાનો રસ્તો એટલે તમારી વાણીમાં નમ્રતા.

નાની સરખી પ્રેરણા પણ તમને જીવન જીવવાની રાહ દેખાડે છે.


Feed

Library

Write

Notification
Profile