STORYMIRROR
આજકાલ...
આજકાલ તો કપડાં...
આજકાલ તો...
“
આજકાલ તો કપડાં ફાટે તો પણ કોઈ રફુવર્ક કે સીવતું નથી,
બસ નવા ખરીદી લે..!!
સબંધોનું પણ આજકાલ એવુંજ છે કોઈ સુધારતું નથી,
બસ નવા બનાવી લે...!!
”
42
More gujarati quote from HANIF MEMAN
Download StoryMirror App