હું શિક્ષક છું. ફુરસદના સમયમાં લેખનનો શોખ છે. બાળગીતો, બાળવાર્તા, લેખો, ટુંકી વાર્તાઓ નું સર્જન કરેલ છે.
Share with friends
આજકાલ તો કપડાં ફાટે તો પણ કોઈ રફુવર્ક કે સીવતું નથી, બસ નવા ખરીદી લે..!! સબંધોનું પણ આજકાલ એવુંજ છે કોઈ સુધારતું નથી, બસ નવા બનાવી લે...!!
એટલું પણ ના બોલો કે લોકો, તમારા ચુપ થવાની રાહ જુએ, પણ એટલું બોલીને ચુપ થઇ, જાઓ કે લોકો તમને ફરીથી સાંભળવાની રાહ જુએ..!!